SAI RAM DAVE
For More Visit --> Shayari Sutra
હસતા રહો, વરસતા રહો, જીંદગી છે,
સુખ ચક્કર મારીને પાછુ તમારી
પાસે આવવાનુ જ છે.
ત્યા સુધી ધીરજ રાખો.
રંજોગમકી બંધ દુકાન રહે,
હર ચહેરે પે મુસ્કાન રહે,
મે રહુ યા ના રહુ,
હસતા સારા હિન્દુસ્તાન રહે.
No comments:
Post a Comment